Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગો લહેરાયો:80મા સ્વાતંત્ર્ય દિવસે દેવભૂમિ દ્વારકા દેશભક્તિના રંગે રંગાઈ

    1 day ago

    દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસે દેવભૂમિ દ્વારકામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જગત મંદિર દ્વારકાધીશ મંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ભગવાન દ્વારકાધીશજીના શિખર પર લહેરાતો તિરંગો જોઈને ભક્તો અને સ્થાનિકોમાં દેશપ્રેમની લાગણી પ્રગટી હતી. આ દ્રશ્ય આસ્થા અને રાષ્ટ્રભક્તિના સંગમનું પ્રતિક બન્યું હતું. શિખર પર લહેરાતો તિરંગો જાણે દરેક ભારતીયને રાષ્ટ્ર પ્રથમનો સંદેશ આપી રહ્યો હતો. આ ક્ષણને નિહાળી ભક્તોએ 'ભારત માતા કી જય'ના જયઘોષ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી:વર્ષમાં 123 તોલા સોનું છોડાવ્યું, ઘરેણા મળતાં યુવતીએ કહ્યું- સાહેબ, રક્ષાબંધને રાખડી બાંધવા આવું?
    Next Article
    રાજકીય અને અન્ય ભલામણો અવગણી પોલીસે ગુનો નોંધ્યો:કલોલમાં પલસાણા રોડ પરના પાર્ટી પ્લોટ નજીક LCBનો દરોડો, ₹41 હજારના મુદ્દામાલ સાથે ચાર પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment