Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમ આદમી પાર્ટીએ પાટણમાં તિરંગા બાઇક રેલી યોજી:80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો

    1 day ago

    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણ શહેરમાં 80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલીનું પ્રસ્થાન પાટણ શહેરના ત્રણ દરવાજાથી કરવામાં આવ્યું હતું. રૂટ દરમિયાન, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા બાઇક રેલીનું સમાપન પાટણ શહેરના બગવાડા દરવાજે થયું હતું. પાટણ વિધાનસભાના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોએ આ રેલીને સફળ બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પરથી દારૂથી ભરેલો ટ્રક ઝડપાયો:દમણથી આણંદ અર્ટિગાના પાયલોટીંગ સાથે લઈ જવાતો હતો, વડોદરા ગ્રામ્ય એલસીબીની 5 સામે કાર્યવાહી
    Next Article
    ભાભરથી ગાંધીનગર જતાં શિક્ષક-શિક્ષિકાઓની કાર ઝાડ સાથે અથડાઈ:કોલ્હાપુર પાટિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતાં i10 કાર ઝાડે ટકરાઈ, 5 ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment