Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના આગીયોલની સી.એમ.શાહ સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:ટ્રસ્ટ પ્રમુખ જશુભાઈ શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો;વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો

    9 hours ago

    હિંમતનગર તાલુકાના આગીયોલ સ્થિત શ્રીમતી સી.એમ.શાહ હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ મણિલાલ શાહના પ્રમુખસ્થાને 80મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટ પ્રમુખ જશુભાઈ શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટના પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ એકસૂરે રાષ્ટ્રગાન ગાઈને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિસભર સાંસ્કૃતિક રજૂઆતો ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રેરણાદાયી સાહિત્યિક રજૂઆતો કરી હતી. વક્તાઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને બિરદાવી ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતા અને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર આયોજન દેશભક્તિના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયામાં સન્માન મળતાં ભાવુક થઈ:શાહરુખ ખાન પછી પ્રતિષ્ઠિત લા ટ્રોબ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન મેળવનારી બીજી ભારતીય એક્ટર બની
    Next Article
    કામરેજમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ગેટમાં તાળું મારીને બનાવતા, 5,157 લીટર ઘી અને 1,770 કિલો તેલ જપ્ત;ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment