Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ધોબીતળાવ ખાતે ધ્વજવંદન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ

    9 hours ago

    વલસાડ, ૧૫ ઓગસ્ટ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વલસાડના શાહપુર નગર સ્થિત ધોબીતળાવ પોલીસ ચોકી પાછળ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રગાન ગાઈ તિરંગાને સલામી આપી હતી. આ સાથે દેશના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિપૂર્ણ વાતાવરણ છવાયું હતું, જેમાં તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભણગોરમાં જાહેર રોડ પર જુગાર ઝડપાયો:વર્લી મટકાના આંકડા લખતા એક શખ્સની ધરપકડ
    Next Article
    જિલ્લા પ્રમુખે પાટણ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજ ફરકાવ્યો:80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment