Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા પ્રમુખે પાટણ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજ ફરકાવ્યો:80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા

    8 hours ago

    પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિન પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા મોંઘજીજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રવણજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શંકરજી અને ભુરાભાઈ સૈયદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ધોબીતળાવ ખાતે ધ્વજવંદન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ
    Next Article
    Best Smartphones with AI Features Under Rs. 30,000 in India: OnePlus Nord CE 6, Motorola Edge 70 and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment