Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ સિવિલમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:વર્ગ-3ના કર્મચારી કે.આર. વાઘેલાએ 80માં સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપી

    1 day ago

    પાટણ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હોસ્પિટલના વર્ગ-3ના કર્મચારી કે.આર. વાઘેલા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કે.આર. વાઘેલાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં પાટણ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પ્રીતિબેન સોની, આરએમઓ ડો. જાદવ સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ સ્ટાફે સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:શંખેશ્વર ખાતે રાષ્ટ્રગાન, પરેડ, અશ્વ શો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા
    Next Article
    વાપીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મેયર દક્ષાબેન પટેલે ધ્વજવંદન કર્યું, વિકાસમાં સહભાગી થવા આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment