Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂમડીયામાં 80 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:કવાંટ તાલુકામાં જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતનું આયોજન, 20 દિવસ ચાલશે; ફાઇનલમાં વિજેતા ટીમોને ઇનામ મળશે

    1 day ago

    છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામમાં 20 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જુનિયર સ્ક્વોડ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં અંદાજે 80 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં વિવિધ ગામોના યુવા ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય બતાવી રહ્યા છે. આયોજકોનો હેતુ ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા માટે મંચ આપવાનો છે. આયોજકો સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તક મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ફાઇનલમાં વિજેતા ટીમોને રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાશે. રૂમડીયા ગ્રામ પંચાયતની આ પહેલનો હેતુ ગામના યુવાનોને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક આંખ તપાસ શરૂ:મોતિયાનાં ઓપરેશનની પણ સુવિધા, મોટા અંકેવાળીયા કેમ્પમાં 250થી વધુ લોકોએ લાભ લીધો
    Next Article
    ચાલુ લક્ઝરી બસના દરવાજેથી 3 વર્ષનું બાળક નીચે પટકાયું, CCTV:માતા ફોનમાં વ્યસ્ત હતી ને કેબિન સુધી પહોંચ્યું, સુરતમાં ડ્રાઈવરની એકાએક નજર પડતા બચાવવા પ્રયાસ કર્યો પણ..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment