Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 8 ચોરીની મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો:LCBએ નાવડા ગામના રાજુ વાંઝડીયાને 2.05 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો

    12 hours ago

    બોટાદ LCB પોલીસે વાહનચોરીના ગુનામાં કાર્યવાહી કરતા બરવાળા તાલુકાના નાવડા ગામના એક શખ્સને 8 ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોટાદ LCB PSI વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે શખ્સને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેની ઓળખ નાવડા ગામના રાજુભાઈ નરશીભાઈ વાંઝડીયા તરીકે થઈ હતી. LCB પોલીસની તપાસમાં આરોપી પાસેથી એક મોટરસાયકલ મળી આવી હતી. ત્યાર બાદ તેના ઘરે તપાસ કરતા વધુ 7 ચોરીની મોટરસાયકલ મળી આવી હતી. આમ, પોલીસે કુલ 8 મોટરસાયકલ કબજે કરી છે. પોલીસે રૂ. 2 લાખ 5 હજારનો મુદ્દામાલ કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નરાધમે બાળકી પાસે હસ્ત મૈથુન કરાવ્યું:રાજકોટમાં સભ્ય સમાજને શરમમાં મૂકતો કિસ્સો, પંચરના દુકાનદારે 10 વર્ષની સગીરાને ચોકલેટ - વેફરની લાલચ આપી હવશ સંતોષી
    Next Article
    સાસણ ગીરમાં હોમસ્ટે-ધાબા ધારકો પર તંત્રની કાર્યવાહીથી રોષ:​ઇકો ઝોન નિયમો અને દંડની કનડગત સામે સાસણ ગીરમાં ખેડૂતો અને સંચાલકો એકઠા થયા: ધારાસભ્યોએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment