Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ સહિતને મોટો ફાયદો:હેડ પોસ્ટ ઓફિસમાં સવારે 8 થી રાત્રે 8 સુધી આધાર સેવા મળશે

    1 week ago

    મહેસાણા ડિવિઝનના ભારતીય ટપાલ વિભાગે આધાર સંબંધિત સેવાઓ વધુ સુલભ બને તે માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત આધાર કેન્દ્રનો સમય હવે રોજ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કરાયો છે. જ્યારે વિસનગર પોસ્ટ ઓફિસ ખાતે રવિવારે પણ આધાર સેવા ઉપલબ્ધ રહેશે. ડાક અધિક્ષક એસ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ પગલાંથી નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને પોતાની અનુકૂળતા મુજબ કામ પૂરું કરવું સરળ બનશે. સમય વધવાથી ભીડ ઘટશે અને સેવા ઝડપથી મળશે. બાયોમેટ્રિક તથા મોબાઇલ અપડેટ માટે લાંબા કતારોની સમસ્યા ઓછી થશે. રવિવારની સુવિધાથી કામ માટે રજા લેવાની જરૂર નહીં પડે. મહેસાણા ડિવિઝનમાં 33 પોસ્ટ ઓફિસોમાં આધાર સેવાઓ મળે છે. આ સેવાઓ મળે છે
    Click here to Read More
    Previous Article
    ઝાડેશ્વરથી તવરા રોડ પર 500થી વધુ વૃક્ષોનું નિકંદન‎:રૂા. 23 કરોડના ખર્ચથી 4 કિમીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, નવા વાવેતરમાં તંત્રની આળસ
    Next Article
    10 હોટેલોની તપાસ:શહેરની હોટલોમાં એક જ સીડી, ફાયર સેફ્ટીમાં છીંડાં, ક્યાંક બોટલની મુદત પૂરી થઇ ગઇ છે, ક્યાંક છે જ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment