Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી:8 કલાકથી ધરણા પર બેઠા હતા; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 5 દિવસમાં 7મું વિરોધ પ્રદર્શન

    1 day ago

    SIRના વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને ધરણા પર બેઠેલા રાહુલ-પ્રિયંકાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. પોલીસ જ્યારે રાત્રે 8 વાગ્યે રાહુલને હટાવવા પહોંચી, ત્યારે કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા. રાહુલ અને પ્રિયંકા ગાંધી 8 કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા હતા. રાહુલ જ્ઞાનેશ કુમારને મળવા માટે ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું હતું, “તેમને મળ્યા વિના તેઓ ક્યાંય નહીં જાય.” આ પહેલાં ઇન્ડિયા બ્લોકની ‘સેવ ડેમોક્રસી માર્ચ’ સવારે 10 વાગ્યે સંસદના મકર દ્વારથી શરૂ થઈ હતી, પરંતુ પોલીસે તેને આગળ વધવા દીધી નહોતી. પોલીસે માર્ચ રોકીને રાહુલ-પ્રિયંકાની અટકાયત કરી અને તેમને બસમાં બેસાડ્યા હતા, પરંતુ બંને બસમાંથી ઉતરીને ધરણા પર બેસી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતીય સ્પિનર્સની જાળમાં ફસાઈ વેસ્ટ ઇન્ડીઝ:15 ઓવરમાં સાતમી વિકેટ ગુમાવી દીધી, ડેબ્યૂટન્ટ નમન ધીરે 3 વિકેટ લીધી
    Next Article
    રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની પરવાનગી:ગરબા સ્થળની 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તેની જવાબદારી આયોજકની, સિક્યુરિટી માટે બે જવાબદાર વ્યક્તિ ફરજિયાત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment