Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની પરવાનગી:ગરબા સ્થળની 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તેની જવાબદારી આયોજકની, સિક્યુરિટી માટે બે જવાબદાર વ્યક્તિ ફરજિયાત

    11 hours ago

    આગામી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબમાં થવાનું છે, ત્યારે શેરી ગરબા માટે દરેક પોલીસ સ્ટેશનમાંથી ગરબા આયોજન માટે પરવાનગી આપવામાં આવશે. કોમર્શિયલ ગરબા અને પાર્ટી પ્લોટ સહિતના સ્થળો પરના ગરબા આયોજકે પોલીસ દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. નવરાત્રી અને દશેરાના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવશે. 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાઉડ સ્પીકરની પરવાનગી ફરજીયાત લેવી પડશે ટિકીટ અથવા પાસ ધરાવતાં પાર્ટી પ્લોટ અને કલબ માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે લાઉડ સ્પીકરની પરવાનગી પોલીસ સ્ટેશન તરફથી આવશે નહી. કોમર્શિયલ ગરબા માટે સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફીક (લાયસન્સ બ્રાન્ચ)ની કચેરીએથી જ આપવામાં આવશે. ટિકીટવાળા પાર્ટી પ્લોટ કે કલબો માટેના કાર્યક્રમની અરજી પોલીસ સ્ટેશનમાં મળ્યા બાદ તરત જ તે અરજી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા તેમના સ્પષ્ટ અભિપ્રાય સહિત વહેલામાં વહેલી તકે ટ્રાફિક પોલીસના સંયુક્ત કમિશનરને મોકલી આપવામાં આવશે. ગરબા આયોજકે કઈ સૂચનાઓનું પાલન કરવાનું
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી:8 કલાકથી ધરણા પર બેઠા હતા; જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 5 દિવસમાં 7મું વિરોધ પ્રદર્શન
    Next Article
    કાલોલ નજીક એક્સપ્રેસવે પર કારનું ટાયર નીકળી ગયું:અકસ્માતમાં રાજસ્થાનના ત્રણ યુવાન ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment