Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં લાતી પ્લોટ ફીડરના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે:મેઇન્ટેનન્સ કામગીરીને કારણે બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે

    1 day ago

    મોરબી શહેરના પેટા વિભાગ-૩ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડરની લાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરી થશે. આ કારણે બુધવારે સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજળી બંધ રહેનારા વિસ્તારોમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક-૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસિડેન્સી, શ્યામ પાર્ક-૧ અને ૨, રાધાકૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યૂ જનક નગર-૧ અને ૨, ગીતા ઓઇલ મિલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર અને અયોધ્યા પુરી મેઇન રોડનો સમાવેશ થાય છે. વીજ વિભાગે ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન જરૂરી વ્યવસ્થા કરી લેવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી ₹8.28 કરોડના સોનાની ફિલ્મી ઢબે ચોરી:વેપારી વોશરૂમ ગયો ને 12 મિનિટમાં 5.5 કિલો દાગીના ભરેલી બે બેગ ગાયબ, CCTVમાં શખ્સો કેદ
    Next Article
    સુરેન્દ્રનગરની આશા વર્કર બહેનોના બાકી નાણાં ચૂકવવા માંગ:મહિલા શક્તિ સેનાએ DDO અને CDHOને આવેદનપત્ર આપી વિલંબની તપાસ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment