Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતાં 8 લોકો આગની ઝપેટમાં:3થી વધુ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો દાઝ્યા, કેટલાકની હાલત ગંભીર

    6 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા મિલિચાલી વિસ્તારમાં આવેલી એક ઝૂંપડીમાં ભંગારનો વ્યવસાય કરતા પરિવારના સભ્યો ગેસની મદદથી ભંગારની વસ્તુઓ તોડી રહ્યા હતા. તે દરમિયાન એક સ્પ્રેની બોટલમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારનાં ત્રણથી વધુ બાળકો સહિત મહિલા અને અન્ય સભ્યો મળી આશરે આઠ જેટલા લોકો આગની ઝપેટમાં આવી દાઝી ગયા હતા. બનાવને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોલિવૂડનું અનોખું ક્રોસઓવર!:પહેલા EX ગર્લફ્રેન્ડ પત્નીને મળી, હવે EX બોયફ્રેન્ડે પતિને ગળે લગાવ્યો; કરીના-મીરા બાદ સૈફ અને શાહિદનો મિલાપ, VIDEO
    Next Article
    ભણતર માત્ર 10-12 પાસ, પણ દિમાગ 'ભેજાબાજ':પહેલા Groww-Angel One જેવી એપમાં નફો કરાવ્યો, પછી નકલી 'વેલ્થ ટ્રેડ' એપથી ₹8 કરોડ 22 લાખ ખંખેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment