Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિટ વિભાગનો ઓફિસર રૂ. 8 લાખની લાંચ લેતા ઝડપાયો:અમદાવાદથી જામનગર લાંચ લેવા પહોંચ્યોને એસીબીએ દબોચ્યો

    8 hours ago

    અમદાવાદના નવરંગપુરા ઓડિટભવનમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતો અધિકારી જામનગરમાંથી રૂપિયા 8 લાખની લાંચે લેતા ઝડપાયો છે. ફરિયાદીનું વર્ષ 2024-25માં ભરેલ ઇન્કમટેક્ષ રિટર્નની કવેરીનું નિરાકરણ થયું હોવા છતાં એસેસમેન્ટ ઓડિટ માટે રીઓપન નહિ કરવા લાંચ માંગી હતી. ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરાતા એસીબીએ છટકુ ગોઠવી અમદાવાદથી જામનગર લાંચ સ્વીકારવા આવેલા અધિકારીને દબોચી લીધો હતો. (આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)
    Click here to Read More
    Previous Article
    બર્થ ડે મનાવવા જતા 3 મિત્રો જીવતા સળગ્યા:દિલજીતના કોન્સર્ટમાં બબાલ, રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, વાપીમાં ખંડણીખોરને પગમાં ગોળી ધરબી
    Next Article
    સુરત ગુરુકુલ ખાતે દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષા ષષ્ઠીપૂર્તિ વર્ષની ઉજવણી:દેશ-વિદેશમાં 70 ગુરુકુલ શાખાઓ અને 39,500 વિદ્યાર્થીઓનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment