Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પોલીસે 8 ગુમ-ચોરી થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા:તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 2.48 લાખનો મુદ્દામાલ અરજદારોને સોંપાયો

    10 hours ago

    ગુજરાત સરકારના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ સાબરકાંઠા પોલીસે ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે કુલ 8 મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલની કુલ કિંમત 2,48,050 રૂપિયા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુમ થયેલા ફોનની ટેકનિકલ તપાસ કરી હતી. PI વી.એમ.ચૌધરીએ જણાવ્યું કે, મળેલા ફોનમાં ઓપ્પો રેનો 15, ઓપ્પો F29, સેમસંગ A56, ઓપ્પો A59, વિવો Y72, સેમસંગ Galaxy A22, વિવો V18 અને સેમસંગ S23નો સમાવેશ થાય છે. પોલીસે તમામ 8 ફોન અરજદારોને પરત સોંપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મોડી રાત્રે તસ્કરોએ મોપેડ ચોર્યું:ભજ્જુવાલા સોસાયટીમાંથી CCTV ફૂટેજ વાયરલ, બીજા દિવસે ગેટ પાસેથી જ મળી ગાડી
    Next Article
    સુરતમાં 70 લાખની લક્ઝુરિયસ Audi સળગી:પાલ ગ્રીન સિટી રોડ પર ચાલુ કારના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા, ચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment