Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સાંબેલાધાર 8 ઇંચ:234 તાલુકામાં વરસાદ, કચ્છમાં તોફાની બેટિંગ, અદાણીના CNGમાં 4 રૂપિયાનો તોતિંગ વધારો, જૂનાગઢમાં ગેટ કૂદવા જતાં સિંહબાળ ફસાયું

    9 hours ago

    રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર સૌથી વધુ ખેડાનાં વસોમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે....તો અમદાવાદ, વડોદરામાં પણ સાર્વત્રિક વરસાદ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના અનેક ડેમ ઓવરફ્લો ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયુ, સુરેન્દ્રનગરનો વાંસલ, નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો... ગઢડામાં રમાઘાટ ડેમ છલકાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ધ્રાંગધ્રામાં 9 ઇંચ, વઢવાણમાં 6 ઇંચ, લખતરમાં 4.5 ઇંચ તેમજ મુળી અને ચુડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ... કચ્છના ભચાઉમાં 7 ઇંચ, ગાંધીધામમાં 5 ઇંચ ખાબક્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અંબાજી સહિત સમગ્ર દાંતા તાલુકામાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં બપોર પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... ઇડરમાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ થતા કાર તણાઇ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૂતેલી માતાને ગળે ટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો વરાછામાં શેરબજારમાં રૂ. 40થી 50 લાખનું દેવું થતાં 36 વર્ષીય યુવકે સૂતેલી માતાની હત્યા કરી બાદમાં પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુસાઇડ નોટમાં દેવાની વિગત અને પરિવારની માફીનો ઉલ્લેખ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં ફરી 4 રૂપિયાનો વધારો અદાણીએ CNGના ભાવમાં ફરી પ્રતિ કિલો ₹4નો વધારો કરતાં નવો ભાવ ₹94.02 થયો, છેલ્લા 12 દિવસમાં આ બીજી વખત ભાવવધારો થયો છે. રિક્ષાચાલકોએ લઘુતમ ભાડું ₹30 કરવાની માંગ ઉઠાવી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબીનું ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું મોરબીના જેતપરમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવાયા. MRC કમિટીનો અસ્વીકાર કરનાર વાઘપર અને પીલુડીના ખેડૂતોનું સન્માન કરાયું, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7 વર્ષીય બાળકી પર કાર ફરી વળી સુરતના કામરેજમાં સોસાયટીમાં રમતી 7 વર્ષની જન્નત પર કાર ફરી વળતાં સારવાર દરમિયાન તેનું મોત થયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ.... આરોપી કારચાલક અજય પોશીયા મૃતકની જ સોસાયટીમાં રહે છે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્લાસ-2 અધિકારી બની 40 લાખની ઠગાઈ ક્લાસ 2 અધિકારી હોવાનું કહીને આધેડ સાથે 40 લાખની ઠગાઈ કરી ...તલાટી, ફૂડ એન્ડ ડ્રગ્સમાં નોકરી અને LT કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને રુપિયા પડાવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોખંડનો ગેટ કૂદવા જતા સિંહ બાળ ફસાયું લોખંડનો ગેટ કૂદવા જતા સિંહ બાળ ફસાયું,.. વનવિભાગની ટીમે લોહીલુહાણ હાલતમાં રેસ્ક્યૂ કરી સક્કરબાગમાં સારવાર માટે ખસેડ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રેડ એલર્ટ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ:પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા; બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ પડી
    Next Article
    પૂરના પાણીમાં ફસાયેલા ત્રણનો બચાવ:વઢવાણના કેરાળા ગામે પ્રાંત અધિકારી મેહુલ ભરવાડની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment