Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો:દારૂ-બિયરની મહેફિલ માણતા 8 મહિલા સહિત 20થી વધુ લોકોની અટકાયત, મેડિકલ તપાસ શરૂ

    1 day ago

    સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 14 ઓગસ્ટની મોડીરાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે, જે બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ધ્વજવંદન, પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
    Next Article
    17 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:હળવદ પોલીસે પંચમહાલમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment