Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઈ:ધોરણ 8 થી 12ની દીકરીઓએ 3 કલાક સુધી ગરબા રમ્યા, વિજેતાઓને ઇનામ મળ્યા

    7 hours ago

    મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ સતત ત્રણ કલાક સુધી રાસ-ગરબા રમ્યા હતા. તેમને પ્રોત્સાહિત કરવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્કૂલના મેદાનમાં યોજાયેલી આ પ્રિ-નવરાત્રીમાં ગરબાના અવનવા સ્ટેપ રજૂ કરનાર વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને પ્રમોદસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે વ્યવસ્થા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 'નો તિલક નો એન્ટ્રી' ગોકુલ નવરાત્રીનું પહેલીવાર આયોજન:વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે ખ્યાતનામ સિંગરો સાથે ભવ્ય મહોત્સવ, 20 વીઘામાં વ્યવસ્થા
    Next Article
    નવરાત્રિ પૂર્વે વેરાવળમાં શાંતિ સમિતિ અને આયોજકોની બેઠક:ગરબી સ્થળોએ CCTV, લાઇટિંગ, પેટ્રોલિંગ વધારવા સૂચના; SHE-ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડ તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment