Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષે 72 લાખથી વધુની ખોટ, તહેવારોમાં પણ સહેલાણીઓએ મોઢું ફેરવ્યું:ઈશ્વરિયા પાર્કમાં દિવાળીના દિવસોમાં માત્ર 3021 સહેલાણીએ મુલાકાત લીધી

    7 घंटे पहले

    દિવાળીના તહેવારોમાં 8થી 15 નવેમ્બર ઈશ્વરિયા પાર્ક ખુલ્લું રખાયું હોવા છતાં 8 દિવસમાં 506 બાળકો સહિત માત્ર 3,021 સહેલાણી જ ફરવા આવ્યા હતા, જેનાથી તંત્રને માત્ર 55,360ની ટિકિટ આવક થઈ હતી. વહીવટી તંત્રની લાપરવાહીના કારણે મ્યુઝિકલ ફાઉન્ટેન, બોટિંગ અને રાઈડ્સ બંધ, શૌચાલયોના દરવાજા પણ તૂટેલી હાલતમાં, સુવિધાના નામે મીંડું હોવાથી સહેલાણીઓ પણ હવે મોઢું ફેરવી રહ્યા છે. વર્ષ 2008માં રૂ.20 કરોડના જંગી ખર્ચે 77 એકરમાં તૈયાર કરાયેલું નજરાણું ‘ઈશ્વરીયા પાર્ક’ આજે વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે મૃતપ્રાય સ્થિતિમાં પહોંચી ગયું છે. વહીવટી તંત્ર માટે ઈશ્વરિયા પાર્ક ધોળા હાથી સમાન પ્રોજેક્ટ બન્યો છે. દર વર્ષે 72 લાખથી વધુની જંગી ખોટ ખાઈ રહ્યો છે. ટિકિટ દરની સામે અંદર સુવિધાઓના નામે મીંડું છે. હાલ પાર્કની માસિક આવક માંડ રૂ.1 લાખ જેટલી છે, તેની સામે નિભાવણીનો ખર્ચ મહિને રૂ.7 લાખ સુધી પહોંચી ગયો છે. ઈશ્વરિયા પાર્કના મુલાકાતી અને આવક
    Click here to Read More
    Previous Article
    પ્રવાસ પોલિસીના ધજાગરા:કડવીબાઈ વિરાણી સ્કૂલે DEO, પોલીસ, RTOની મંજૂરી વિના પ્રવાસ કરી નાખ્યો
    Next Article
    રાજકોટ મહાપાલિકામાં ખાળે ડૂચા, દરવાજા મોકળા:ખાવાલાયક છે કે કેમ?નો સિક્કો મારવાવાળા મનપામાં અધિકારી જ નથી છતાં પોણા પાંચ વર્ષમાં ત્રણ લાખ કિલો માંસ વેચાઈ ગયું!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment