Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ જિલ્લામાં વહેલી સવારથી મતદાન:કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય, સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 71.78% મતદાન

    16 hours ago

    ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 71.78 % મતદાન નોંધાયું છે. કોટમદર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે વિકાસના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. ગ્રામજનોએ “વિકાસ નહીં તો મત નહીં”ના નારા સાથે મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી છે. આ ગામ જિલ્લા પંચાયત શામગહાન અને તાલુકા પંચાયત શામગહાન વિસ્તાર હેઠળ આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં પુલ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ઘણા વર્ષોથી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય છે, જેના કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મતદાન:મતદારોનો સારો પ્રતિસાદ, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 55.27% મતદાન
    Next Article
    5 વાગ્યા સુધીમાં 66.93 ટકા મતદાન નોંધાયું:કપરાડા-ધરમપુર તાલુકામાં સૌથી વધુ; વાંકલમાં નવદંપતિએ લગ્ન પહેલાં માતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment