Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મતદાન:મતદારોનો સારો પ્રતિસાદ, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 55.27% મતદાન

    17 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજના 5.30 વાગ્યા સુધી મતદારોનો સારો પ્રતિસાદ નોંધાયો છે.જિલ્લા પંચાયતનું 55.27 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 5 વાગ્યા સુધીમાં 58.78 ટકા મતદાન:વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા; ખાતું પગીના મુવાડા ગામે ઝીરો મતદાન, તંત્ર સામે બળવો
    Next Article
    ડાંગ જિલ્લામાં વહેલી સવારથી મતદાન:કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય, સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 71.78% મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment