Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':આદિત્ય ગઢવીના ગરબામાં જાહેરાત બાદ વિવાદ, માતાએ પાંચ વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકી, સુરતમાં વિરોધ કરવા પહોંચેલા 70 શ્રમિકો ડિટેઈન

    10 hours ago

    એસ.ટી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 2% વધ્યું ગુજરાત એસ.ટી.ના કર્મચારીઓના DAમાં 2%નો વધારો..એરિયર્સની પણ ચુકવણી કરાશે..મોંઘવારી ભથ્થું 3 મહિનામાં 5% વધીને 60% થયું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરેશ દેસાઈને ભાજપ યુવા મોરચાની કમાન સોંપાઈ ગુજરાત ભાજપ યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે ડૉ. નરેશ દેસાઈની નિમણૂક કરાઈ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સોંપી જવાબદારી. ABVPથી રાજકીય સફર શરૂ કરનાર નરેશ દેસાઈ બે ટર્મથી મહામંત્રી હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન સુરતમાં ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડથી વધુનો માસ્ટર પ્લાન તૈયાર, મીઠી ખાડીના 13 કિમી વિસ્તારમાં ₹22 કરોડના ખર્ચે ડ્રેજિંગ કરાશે. ઝીંગા તળાવો અને ગેરકાયદે દબાણો દૂર કરાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કતારગામ GIDCમાં દેશનો પ્રથમ 3D સોલર પ્લાન્ટ સુરતના કતારગામ GIDCમાં દેશનો સંભવિત પ્રથમ 3D વર્ટિકલ સોલર પ્લાન્ટ શરૂ, ₹12.5 લાખના ખર્ચે દીવાલ પર 42 પેનલ લગાવાઈ. 25 કિલોવોટ ક્ષમતાનો પ્લાન્ટ વર્ષે 18 હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો' અમદાવાદમાં આદિત્ય ગઢવીના ગરબામાં સ્ટેજ પરથી જાહેરાત કરાઈ.. 'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો' જો કે આ જાહેરાતથી વિવાદ સર્જાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ પાંચ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી રાજકોટના કુવાડવા રોડ પર માતાએ પાંચ વર્ષની બાળકીને પાંચમાં માળથી ફેંકી મોતને ઘાટ ઉતારી..બેભાન થવાનું નાટક કરી કોઈએ હત્યા કર્યાની ખોટી સ્ટોરી ઘડી હતી. અન્ય સાથે પ્રેમ હોવાથી દીકરી ગમતી નહોંતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી 70 શ્રમિકોને ડિટેઇન કર્યા સુરતમાં રવિવારની રજા, 8 કલાકની ડ્યૂટી અને પગાર વધારાની માગ સાથે વિરોધ કરવા પહોંચેલા 70 શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યા. કલેક્ટર કચેરીએ પહોંચે તે પહેલાં જ કાર્યવાહી કરાઇ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લૂંટ વિથ હત્યાના આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની હત્યા કરી ₹1.53 કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરનારી ગેંગના 9 આરોપી ઉદયપુરથી ઝડપાયા. પેઢીના જ કર્મચારીએ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ દાણીલીમડા-પીરાણા રોડ પર લાયસન્સ વિના હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતા યુનિટને સીલ કરાયુ. 2,000 કિલો સોસ અને રો-મટિરિયલનો જથ્થો જપ્ત.. સોસમાં બટાકાનો પાવડર અને કલરનો ઉપયોગ થતો હતો... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડીસા અને ભુજમાં તાપમાન 40°Cને પાર ડીસા અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર, આગામી 4 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાની આગાહી.. 19 ઓક્ટોબરે 4 જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    હારીજ સરકારી કોલેજમાં થેલેસેમિયા પરીક્ષણ કાર્યક્રમ યોજાયો:NSS એકમ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાયું
    Next Article
    ગાંધીનગરની છત્રાલ GIDCની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત:કોવિકા ડાઈઝ એન્ડ ઈન્ટરમીડિયેટ કંપનીનો બનાવ, ફાયર-પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment