Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ:દેશની 7 IISER સંસ્થામાં પ્રવેશ માટે 7 જૂને એપ્ટિટયૂડ ટેસ્ટ, 13 એપ્રિલ સુધી અરજી કરાશે

    14 hours ago

    દેશની Indian Institutes of Science Education and Research (IISER) 7 સંસ્થામાં પ્રવેશ માટેની IISER Aptitude Test (IAT)ની સત્તાવાર જાહેરાત કરાઈ છે. પરીક્ષા દ્વારા ચાર વર્ષના BS, પાંચ વર્ષના BS-MS ડ્યુઅલ ડિગ્રી અને નિર્ધારિત સંસ્થામાં B.Tech કાર્યક્રમોમાં પ્રવેશ અપાશે. કમ્પ્યુટર આધારિત (CBT) પરીક્ષામાં 60 પ્રશ્નો હશે, જેમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સમાંથી 15 પ્રશ્નો પૂછાશે. પરીક્ષા ત્રણ કલાકની રહેશે. વૈજ્ઞાનિક કે કોલેજમાં અધ્યાપકની જોબ મેળવી શકાય ‘IISER (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટસ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ) પૂણે, કોલકાતા, મોહાલી, ભોપાલ, ત્રિવેન્દ્રમ, તિરુપતિ, બરહામપુરમાં ઉપલબ્ધ છે. જે બેઝિક સાયન્સમાં રિસર્ચર કે વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રે કેરિયર ઘડવા માગતા હો, તો આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા છે. IISER (ભારતીય વિજ્ઞાન શિક્ષા તથા અનુસંધાન સંસ્થાન) ભારતનું પ્રમુખ સંસ્થાન છે, જેમાં અભ્યાસ સાથે શોધ-સંશોધન પર ભાર મૂકાય છે. અહીંની ડિગ્રી મેળવ્યા પછી સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિકની કે કોલેજમાં અધ્યાપકની જોબ મળી શકે છે -ડો.એસ કે વિજય, નેશનલ કોમ્પેટેટિવ એક્ઝામ કોચિંગ એક્સપર્ટ કયા સંસ્થામાં કયા કોર્સમાં પ્રવેશ અપાશે ! ઓરિસ્સાના બરહમપુર દ્વારા આ પરીક્ષા લેવાશે આઈએટી-2026 7 જૂન, 2026ના રોજ આઈઆઈએસએઈ, ઓરિસ્સાના બરહમપુર દ્વારા લેવાનાર છે. જેની Official Website: iiseradmission.in છે. જેનું એડમિટ કાર્ડ 24 મે, 2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ કાર્યક્રમની તારીખ
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ભોજનની થાળી પર લખેલા સ્પેલિંગ વાંચીને બાળકો રમતાં-જમતાં અંગ્રેજી શીખે છે‎
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:માતા-પિતાની જેમ સાસુ-સસરાને 10 વર્ષથી સાચવતા 21 જમાઈનું 1 એપ્રિલે સન્માન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment