Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી આરટીઓની બાકીદારોને તાકીદ:બાકી મોટર વાહન વેરો 7 દિવસમાં ભરો, નહીં તો વાહન બ્લેકલિસ્ટ થશે

    1 day ago

    અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લાંબા સમયથી મોટર વાહન વેરો બાકી ધરાવતા વાહનમાલિકોને સાત દિવસમાં ટેક્સ, દંડ અને વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી છે. બાકીદારની નિયત સમયમર્યાદામાં રકમ નહીં ભરાય તો વાહનને વાહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ અને NOC સહિતની સેવાઓ બંધ કરવામાં આવશે. ઉપરાંત, વાહન ડિટેઈન કરી હરાજી કરવાની તેમજ સરકારી લેણાંની વસૂલાત માટે જમીન, મકાન કે દુકાન જેવી સ્થાવર મિલકત પર સરકારી બોજો નોંધવાની કાર્યવાહી પણ થઈ શકે છે. આથી બાકીદાર વાહનમાલિકોએ કાનૂની કાર્યવાહી અને અસુવિધા ટાળવા તાત્કાલિક બાકી વેરો ભરી દેવા RTO કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બાકી રકમની વિગતો કે માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન અમરેલી RTOનો સંપર્ક કરવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સાવજો વચ્ચે ખુંખાર લડાઈ| રાજસ્થળી, અંટાળીયામાં ઈનફાઈટમાં 2 સિંહ ઘાયલ
    Next Article
    વેપારીને મારી નાખવાની ધમકી, પુત્રને પણ ફોન કરીને ધમકાવ્યાની ફરિયાદ:હિંડોરણા ગામે પ્લોટમાંથી જેસીબી-ટ્રેક્ટર વડે માટી ભરી લીધી: રૂપિયા 40 હજારનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment