Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વંદે માતરમથી સ્વાગત:આજે 40 હજાર ભારતવંશીઓને સંબોધશે; ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે બેઠક, ટ્રેડ ડીલ પર વાતચીત શક્ય

    19 hours ago

    પીએમ મોદી બે દિવસીય પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ગુરુવારે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે મુલાકાત કરશે. મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત થશે. ત્યારબાદ પીએમ ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે અને બંને દેશોના મુખ્ય ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. ત્યારબાદ મોદી મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં મીટ કાર્યક્રમમાં સામેલ થશે. આમાં લગભગ 40 હજાર ભારતીય મૂળના લોકો સામેલ થવાનો અંદાજ છે. અહીંથી 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ રવાના થશે. મેલબોર્નમાં પીએમ મોદીના સ્વાગતની 3 તસવીરો… બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ પણ શક્ય પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ શક્ય છે. આ સાથે જ બંને દેશોના વડાપ્રધાન ભારત-ઓસ્ટ્રેલિયાના અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે.
    Click here to Read More
    Previous Article
    Prambanan temple: Revisiting origins and history of Indonesia’s iconic heritage site
    Next Article
    31 જુલાઈ સુધી ઓનલાઈન નોમિનેશન કરી શકશે:કચ્છના પ્રતિભાશાળી બાળકો માટે બાળ પુરસ્કારની તક

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment