Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વ્હાઇટ ફિલ્ડ એપાર્ટમેન્ટમાં ગણેશોત્સવની ઉજવણી:રહીશો અને આસપાસના લોકોએ 7 દિવસ ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી

    7 hours ago

    જામનગરના સ્વામિનારાયણ નગર, શેરી નં. ૩ ખાતે આવેલા વ્હાઇટ ફિલ્ડ એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સાત દિવસીય ગણેશોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીની પ્રતિમાની સાત દિવસ માટે સ્થાપના કરી સાંજે નિત્ય પૂજા-અર્ચના, આરતી, અન્નકૂટ તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાતેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક આયોજનમાં એપાર્ટમેન્ટના રહીશો ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગણેશજીના દર્શન, પૂજા-અર્ચના તથા ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી. સમગ્ર સાત દિવસ દરમિયાન એપાર્ટમેન્ટમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ચોરીના 2 બાઈક સાથે યુવક ઝડપાયો:બી ડિવિઝન પોલીસે 21 વર્ષના યુવકને ઘર પાછળ સંતાડેલા રૂ. 25 હજારના બાઈક સાથે પકડ્યો
    Next Article
    સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલ માટે મનપા હરકતમાં:કચરામાંથી સ્ટીમ બનાવતી એજન્સીઓ સાથે મનપાની વાતચીત, ખજોદમાં 8 લાખ ટન કચરાના પ્રોસેસિંગનો ટાર્ગેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment