Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીરસરા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે રૂ.10,030નો મુદ્દામાલ કબજે કર્યો

    13 hours ago

    લાલપુર તાલુકાના ખીરસરા ગામની મેઈન બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 10,030 અને ગંજીપાના સહિત કુલ રૂ. 10,030નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ગુલામેમુસ્તફા ઉર્ફે લાલુ બોદુભાઈ બ્લોચ , વસીમ બોદુભાઈ બ્લોચ, રૂકશાનાબાનુ સલીમભાઈ જરવાર, અફ્સાનાબેન હુશેનભાઈ જરવાર, રેશ્માબેન મોજીદાભાઈ જરવાર, અફસાનાબેન નવસાદભાઈ દેખાન અને હમીદાબેન અનવરભાઈ બ્લોચ નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે લાલપુર પોલીસે જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે. બેરા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત:બનાસવાડી હોટલ નજીક અકસ્માત, કારચાલક સામે ગુનો દાખલ
    Next Article
    NH-48 પર ધનિયાવી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત:રસ્તો ક્રોસ કરતા યુવકને ટક્કર મારી વાહન ચાલક ફરાર, 3 દિવસમાં અકસ્માતમાં 4ના મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment