Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાપા યાર્ડમાં 66 નંબર મગફળીના મણના રૂ. 2501 ભાવ:તમિલનાડુના વેપારીઓની ખરીદીથી તેજી, નવા રેવા મરચાંની 15 ગુણીની આવક; 20 કિલોના 9100 સુધી બોણી

    1 day ago

    જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 66 નંબર મગફળીના મણના રૂ. 2501 સુધી ભાવ પહોંચ્યા છે. તમિલનાડુના વેપારીઓની ખરીદીથી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં નવા રેવા મરચાંની પણ સિઝનની પ્રથમ આવક થઈ છે, જેના 20 કિલોના રૂ. 9100 સુધીના ભાવ બોલાયા. આ વર્ષે વરસાદની અછતથી મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે, છતાં સારી ગુણવત્તાની માંગ યથાવત્ છે. મોરબી, હળવદ અને જૂનાગઢના ખેડૂતો પણ હાપા યાર્ડ આવી રહ્યા છે. બરડિયા ગામના પરસોત્તમભાઈ 15 ગુણી રેવા મરચાં લાવ્યા હતા. યાર્ડના સૂત્રો મુજબ, આ શરૂઆતી બોણીના ભાવ છે, સ્થિર બજારભાવ નથી. દિવાળી પછી મગફળીની આવક વધવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જથ્થાબંધ મોંઘવારી 5 મહિનામાં સૌથી વધુ:ખાણી-પીણીની વસ્તુઓના ભાવ વધારાની અસર, છૂટક મોંઘવારીમાં પણ તેજી
    Next Article
    નવસારીમાં શિવાંજલી નવરાત્રીએ સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ આપ્યું:12 વર્ષની પરંપરામાં પહેલીવાર ગામડાઓમાંથી 40થી વધુ કલાકારોની શોધ કરાઈ; કલાકારોએ છ મહિનાની સખત પ્રેક્ટિસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment