Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારે સીંગદાણાની 6500 કિલો‎આવક, રૂ. 1750 ભાવ બોલાયો‎:જીરું, ધાણા અને કઠોળના ભાવ રહ્યા સ્થિર

    1 day ago

    ​પોરબંદર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માલદેવજી ઓડેદરા માર્કેટિંગ યાર્ડ.દ્વારા તા. 06/08/2026 ગુરુવારનો દૈનિક બજાર ભાવ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સીંગદાણા, મગ, મગફળી જાડી અને ઘઉં ટુકડાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. ખાસ કરીને સીંગદાણાની બમ્પર આવક વચ્ચે ખેડૂતોને પોતાના પાકના સંતોષકારક ભાવ મળી રહ્યા છે. ​અહેવાલ મુજબ પોરબંદર યાર્ડમાં સીંગદાણાની સૌથી વધુ 6500 કિલોની આવક સામે 20 કિલોનો ભાવ રૂ. 1700 થી 1750 સુધી નોંધાયો હતો. આ ઉપરાંત મગની 2200 કિલોની આવક સામે ભાવ રૂ. 1550 થી 1650 સુધી રહ્યો હતો. જ્યારે જીરુંનો ભાવ રૂ. 2600 અને ધાણાનો ભાવ રૂ. 2730 સુધી બોલાયો હતો. યાર્ડમાં વિવિધ કૃષિ પાકોની ધમધોકાર આવકથી વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સારો વેપાર જોવા મળ્યો હતો.તેમજ ઘઉં ટુકડાના રૂ. 504 થી 524,જુવારના રૂ. 805 થી 1200,ચણાના રૂ. 1120, ​ચોળીના રૂ. 650 થી 1105 ભાવ જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કારમાં નુકસાન , ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ‎:સિમેન્ટ ફેક્ટરીમાં ફરજ પર જતા કર્મચારીની કારને ટ્રકની ટક્કર
    Next Article
    નેતાઓ સામે કાર્યવાહી અને સંસદ સભ્યપદ રદ કરવા માંગ‎:ભગવા અને સંસ્કૃતિના અપમાન સામે સંત સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment