Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં બાઈકની ટક્કરે 65 વર્ષીય મહિલાનું મોત:રિલાયન્સ પેટ્રોલ પંપ સામે અકસ્માત, દેવીબેન સરસિયાનું સારવાર દરમિયાન નિધન

    8 hours ago

    લાલપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે બાઈકની ટક્કરે 65 વર્ષીય દેવીબેન સરસિયાનું મોત થયું છે. 4 સપ્ટેમ્બરે થયેલા આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન 5 સપ્ટેમ્બરે તેમનું નિધન થયું હતું. ફરિયાદ મુજબ, દેવીબેન રસ્તા પર ઉભા હતા ત્યારે ગોવાણા ચોકડી તરફથી બાઈક GJ-03-DB-2391ના ચાલક હરેશ ઉર્ફે હરીયો અરજણભાઈ ભાટે પુરઝડપે આવી ટક્કર મારી હતી. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત દેવીબેનને લાલપુર, જામનગર અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકના પુત્ર સગરામભાઈ રાણાભાઈ સરસિયાએ 3 ઓક્ટોબરે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે BNS કલમ 106(1), 125(a), 125(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માનકુવામાં 'વિકસિત ભારત-2047' સ્પર્ધાના વિજેતાઓનું સન્માન:કચ્છના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રાજ્યમંત્રી છાંગા રહ્યા હાજર
    Next Article
    6 વર્ષની પૌત્રી સાથે દુષ્કર્મ કરનાર દાદાને આજીવન કેદ:વડોદરાની યુવતીને મુંબઈમાં ગોંધી રાખી ડ્રગ્સ-દારૂ પીવડાવી ગેંગરેપ, સગર્ભા મહિલા પર બળાત્કારની કલમો ઉમેરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment