Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાઇલ ચૂંટણીઃ પ્રારંભિક વલણોમાં નેતન્યાહૂ ગઠબંધનને 63 બેઠક:5 એક્ઝિટ પોલમાંથી 3માં લીડ; અરબ પાર્ટી કિંગમેકર બની શકે છે

    4 days ago

    ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી બાદ મતોની ગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં 20.1% મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં નેતન્યાહૂ ગઠબંધનને 63 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે ગાડી આઇઝનકોટના ગઠબંધનને 50 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, આરબ પક્ષોને 7 બેઠકો મળવાનો અંદાજ છે. ઇઝરાયલની સંસદમાં 120 બેઠકો છે. બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે. મતદાન પૂર્ણ થયા બાદ 5 એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. તેમાંથી 3માં આઇઝનકોટ ગઠબંધન પાછળ છે. 2 એક્ઝિટ પોલમાં બંને ગઠબંધનોને સમાન બેઠકો આપવામાં આવી છે. આરબ પક્ષોને 18 બેઠકો આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ઇઝરાયલ ચૂંટણીથી જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    કરવાચોથ: સરગીની થાળી કેવી રીતે તૈયાર કરવી?:શું ખાવું જેથી દિવસ દરમિયાન થાક-નબળાઈ ન લાગે, ડાયેટિશિયન પાસેથી જાણો 4 હેલ્ધી ઓપ્શન
    Next Article
    વાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશ સાથે અથડાયું, ભારે પવન ફુંકાયો:50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ; MP-UPમાં વરસાદનું એલર્ટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment