Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટના રાવણનું દહણ થશે:સુરતના વેસુમાં 80 ફૂટ અને ડુમસમાં 55 ફૂટનો ‘સિક્સ પેક’ રોબોટિક રાવણ ગૂંજશે

    1 day ago

    આજે દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાં તૈયાર કરાયાં છે. બંને સ્થળે પૂતળાં તૈયાર કરવાની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં કોલકાતાથી આવેલા 8 કારીગરોએ, જ્યારે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ઉત્તર પ્રદેશથી આવેલા 15 કારીગરોએ પૂતળાં તૈયાર કર્યાં હતા. બંને સ્થળે કુલ 23 કારીગરોએ વિશાળ પૂતળાં બનાવવાની કામગીરી કરી હતી. તો આ તરફ સુરતમાં આ વર્ષે દશેરા પર્વે ટેક્નોલોજી અને કોમી એકતાનો અનોખો સંગમ જોવા મળશે. વેસુમાં આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા ભાઈચારાની મિસાલરૂપ 80 ફૂટનો વાસ્તવિક લુક ધરાવતો વિશાળ રાવણ તૈયાર કરાયો છે, જેમાં રિમોટ આધારિત છત્રી અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે; જ્યારે ડુમસમાં સ્થાનિક યુવાનો દ્વારા આશરે ₹3 લાખના ખર્ચે ‘સિક્સ પેક એબ્સ’ ધરાવતો 55 ફૂટનો રોબોટિક રાવણ બનાવાયો છે, જે દહન સમયે માથું-હાથ હલાવીને વિશેષ સાઉન્ડ અને આતશબાજી સાથે આધુનિક અંદાજમાં લલકાર ફેંકશે. ક્યાં, કેટલા વાગ્યે રાવણદહન?
    Click here to Read More
    Previous Article
    આંબલીરોડ પર પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો:થારમાં આવેલા બે શખસોએ પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી કરી છરી મારી, ફરાર કારચાલકની શોધખોળ
    Next Article
    નૈવેદ્ય કરતી વખતે ધૂપના ધૂમાડે ભમરા ઉડ્યા:ભમરા કરડતાં જસલેણીના ખેતરમાં અફરાતફરી મચી;20 લોકોને પાલનપુર હોસ્પિટલ ખસેડવા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment