Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના ભાવિક સોલંકીએ ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડલ જીત્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 61મા પદવીદાન સમારંભમાં ઝાલાવાડ અને વણકર સમાજનું ગૌરવ વધાર્યું

    4 days ago

    સુરેન્દ્રનગરના ભાવિક સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 61મા પદવીદાન સમારંભમાં ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. રાજકોટ ખાતે યોજાયેલા આ સમારંભમાં શ્રી સી. યુ. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થી ભાવિક નરોત્તમભાઈ સોલંકીએ આ સિદ્ધિ મેળવી. આ સિદ્ધિથી સોલંકી પરિવાર અને વણકર સમાજમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આ સમારંભ યોજાયો હતો, જ્યાં વિવિધ વિદ્યાર્થીઓને પદવી અને મેડલ અપાયા હતા. ભાવિક સોલંકીની આ સફળતા તેમની મહેનત અને અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. પરિવાર અને સમાજના આગેવાનોએ તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ મહિલા મોરચાનો વિરોધ, રાજીવ ગાંધી ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું:ચારે બાજું બેરિકેડિંગ; કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કર્યાનો આક્ષેપ
    Next Article
    અમરેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરની શ્રદ્ધાંજલિ સભા:પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ પહોંચ્યા, જેની ઠુમરની આંખોમાં પિતાનો ખાલીપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment