Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશાલા-નારોલ રોડ પર મેટ્રો ડેપો નજીક 60થી વધુ ઝૂંપડાઓમાં આગ:ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના, ઘટનાસ્થળની આસપાસ 200 જેટલા ઝૂંપડાઓ

    1 week ago

    અમદાવાદના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના રોડ ઉપર મેટ્રો ડેપો નજીક આવેલા ઝૂંપડાઓમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. અંદાજે 60 થી 70 જેટલા ઝૂપડાઓમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ હાલ સ્થળ ઉપર પહોંચી રહી છે. અંદાજે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા છે અને હાલમાં આ ખૂબ વિકરાળ પ્રમાણમાં વધી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ:રાત્રે શોર્ટ સર્કિટથી લાગી, ટુ-વ્હીલરની પેટ્રોલ ટાંકી ફાટતાં વધુ પ્રસરી, ફાયરે 3 કલાકમાં બુઝાવી
    Next Article
    પતિના પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરતાં પત્નીને દહેજ માટે ત્રાસ:પિયરમાંથી 15 લાખ રૂપિયા લાવવાનું દબાણ કરી છૂટાછેડાની ધમકી આપી, પતિ સહિત 5 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment