Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી

    1 day ago

    વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, તેમાં 10,000થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1,00,000થી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કરાકસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે, આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સંબંધિત તસવીરો વેનેઝુએલા ભૂકંપથી જોડાયેલા લાઈવ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    બાપ રે! 104 ડિગ્રી તાવમાં અક્ષયના ભોજપુરી સુંદરી સાથે ઠુમકા:અક્ષરા સિંહે શૂટિંગનો ચોંકાવનારો કિસ્સો કહ્યો, આઇટમ સોન્ગમાં 'ખિલાડી'ની એનર્જી જોઈ દંગ રહી ગઈ
    Next Article
    રામોસણા ચોકડી પાસે ટ્રકે બાઈક અને બે કારને ટક્કર મારી:બાઈક ચાલકને ઈજા, બેફામ સ્પીડમાં આવેલા ટ્રકે અકસ્માત સર્જતાં વાહનોને નુકસાન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment