Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપર ભક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:જોરાવરનગર પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી ₹3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    7 hours ago

    સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રતનપર ભક્તિનગર સોસાયટીમાં જુગારનો દરોડો પાડ્યો હતો. એક રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત કુલ ₹3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાતમીના આધારે, પોલીસે વિશાલભાઈ દિલીપભાઈ ડેડાણિયાના મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આ શખ્સો શેરમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ₹3,00,000 જુગારના નાણાં અને ₹10,050 રોકડ મળી કુલ ₹3,10,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મનપાનો સિક્યુરિટી ઓફિસર ચેમ્બરમાં જ 25,000ની લાંચ લેતો ઝડપાયો:પત્નીની પ્રેગ્નન્સીમાં હોસ્પિટલ જવા રજા જોઈતી હતી, ગેરહાજરી ન પૂરવા અને મેમો ન આપવાના બહાને લાંચ
    Next Article
    વ્યાજમાફી યોજનાની મુદ્દત લંબાય એવી શક્યતા:રાજકોટનાં વધુમાં વધુ કરદાતાઓ લાભ લઇ શકે તે માટે મનપા દ્વારા 1 મહિનાની મુદ્દત વધારવા માટે વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment