Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠવડાળામાં જાહેરમાં જુગાર ઝડપાયો:6 જુગારીઓ ₹13,850 રોકડ સાથે પકડાયા

    8 hours ago

    જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. શેઠવડાળાથી ભુપત આંબરડી ગામ તરફ જતા રસ્તે સોલાર પ્લાન્ટ પાસે બાવળના ઝાડ નીચે આ જુગારધામ ચાલતું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹13,850 રોકડા અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. ઝડપાયેલા છ ઇસમોમાં કિશનભાઈ આચાર્ય, જયેશભાઈ ચાવડા, કિશનભાઈ જોષી, રણજીતભાઈ કેશવાલા, હરદાસભાઈ હાડગરડા અને નરેશભાઈ કનારાનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ સામે જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદ ખેંચાતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયાજનક બની:જૂનાગઢના મેંદરડામાં વરસાદ ખેંચાતાં મગફળી સહિતનો પાક સુકાવા લાગ્યો, પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ કરી રાહત-વળતરની માંગ
    Next Article
    14 વર્ષ પહેલાં બનેલા માર્ગના નબળા આયોજનથી ઉપયોગિતા ઘટી:નવસારીના રિંગરોડને ઓવરબ્રિજ સાથે જોડી પહોળો કરી કાયાપલટ કરવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment