Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લા પંચાયતે 14 લાખના સિલાઈ મશીન વહેંચ્યા:ગ્રામ્ય વિસ્તારની અનુ.જાતિ-જનજાતિની મહિલાઓને સ્વનિર્ભર બનાવવા કાર્યક્રમ યોજાયો

    7 hours ago

    પાટણ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારની અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય નિધિની ગ્રાન્ટમાંથી 14 લાખ રૂપિયાના સિલાઈ મશીન ખરીદીને વહેંચવામાં આવ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. તેની શરૂઆત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દક્ષાબેન પરમાર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષાબેન રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રમુખ અને ચેરમેન દ્વારા લાભાર્થી મહિલાઓને માર્ગદર્શન આપી સિલાઈ મશીનનું વિતરણ કરાયું.
    Click here to Read More
    Previous Article
    વધુ એક પાણીકાપ ઝીંકાયો:પાઈપલાઈન રીપેરીંગનાં બહાને 13-14 ઓટોબરે વોર્ડ નંબર 4-5નાં 125 કરતા વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાશે
    Next Article
    શેઠ સાથે પગાર બાબતે ચાલતી માથાકૂટમાં કર્મચારી ભાઈઓએ હાથફેરો કર્યો:ઝોન 3 LCBએ આરોપીઓ પાસેથી ₹3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment