Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લામાં 6 PIની આંતરિક બદલી:ગણેશ વિસર્જન બંદોબસ્ત પૂરો થતાં SP ડૉ. હરેશ દુધાતે આદેશ કર્યા

    20 hours ago

    ગણેશ વિસર્જન બંદોબસ્ત પૂરો થતાં પંચમહાલ જિલ્લા પોલીસમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. SP ડૉ. હરેશ દુધાતે વહીવટી કારણોસર 6 પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલીના આદેશ કર્યા છે. આ આદેશ મુજબ, કે. એ. ડાભીને દામાવાવ, એ. વાય. પટેલને ટ્રાફિક શાખા, આર. એમ. વસૈયાને ગોધરા તાલુકા, જી. કે. વહુનિયાને ગોધરા ટાઉન ‘A’ ડિવિઝન, એ. ઓ. ભરવાડને વેજલપુર અને ડી. પી. સોલંકીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. આ ઉપરાંત, સાયબર ક્રાઇમના PI એ. જે. ચૌધરીને દામાવાવના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. જ્યારે નાર્કોટિક્સ વિંગના PI આર. કે. દેસાઈને L.I.B. શાખાનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ અપાયો છે.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતમાં યુવક પર જર્મન શેફર્ડ શ્વાન છોડી હુમલો:​ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પડોશીએ હુમલો કરી રિક્ષાચાલકને સાંકળ વડે માર માર્યો, CCTV આવ્યા સામે
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ:નવસારીમાં કમિશનરનો ફોટો બાળી ટ્રાફિક રોકવાનો પ્રયાસ; જિલ્લા પ્રમુખ સહિત નેતાઓ ડીટેઈન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment