Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ:નવસારીમાં કમિશનરનો ફોટો બાળી ટ્રાફિક રોકવાનો પ્રયાસ; જિલ્લા પ્રમુખ સહિત નેતાઓ ડીટેઈન

    20 hours ago

    દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારીમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં કોંગ્રેસ આક્રમક જોવા મળી. કોંગ્રેસે કલેક્ટર કચેરી સામે ધરણાંનું આયોજન કર્યું હતું, પણ વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો. આથી કાર્યકરોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા અને કમિશનરનો ફોટો બાળી રોષ વ્યક્ત કર્યો. તેઓએ મુખ્ય રસ્તા પર આવી ટ્રાફિક રોકવાનો પ્રયાસ કરતા વાહનચાલકો અટવાયા. પરવાનગી વગર વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર પ્રમુખ દિપક બારોટ, રાજન જોષી અને પ્રભા વલસાડીયા સહિતના નેતાઓને પોલીસે ડીટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડ્યા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ જિલ્લામાં 6 PIની આંતરિક બદલી:ગણેશ વિસર્જન બંદોબસ્ત પૂરો થતાં SP ડૉ. હરેશ દુધાતે આદેશ કર્યા
    Next Article
    9 Pak Soldiers Killed After First Woman Unit Of Baloch Rebels Attack Convoy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment