Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા ચૂંટણી- હરિયાણામાં 6 કલાક પછી મતગણતરી શરૂ:પરિણામ થોડીવારમાં; NDAએ બિહાર-ઓડિશાની 9માંથી 8 બેઠકો જીતી

    1 day ago

    હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 રાજ્યસભા બેઠકો પર સોમવારે ચૂંટણી યોજાઈ હતી. બિહારની તમામ પાંચ બેઠકો પર NDAના ઉમેદવારો વિજયી રહ્યા. ઓડિશાની 4 બેઠકોમાંથી 3 NDA અને 1 BJDએ જીતી. હરિયાણાની બે બેઠકો પર નિર્ધારિત સમય કરતાં લગભગ 6 કલાક પછી મતગણતરી શરૂ થઈ. થોડી જ વારમાં પરિણામ આવશે. હરિયાણામાં ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યોના મતમાં ગુપ્તતા ભંગ થવા અંગે ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે એક કોંગ્રેસ ધારાસભ્યનો મત રદ કર્યો. બીજા મતની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. હરિયાણાની બે બેઠકોમાંથી એક પર ભાજપના ઉમેદવાર સંજય ભાટિયાની જીત નિશ્ચિત મનાઈ રહી છે. બીજી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કર્મવીર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીશ નાંદલ વચ્ચે મુકાબલો છે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો 71મો જન્મદિવસ:સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમમાં દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરાયું
    Next Article
    વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ બન્યું અરીસો:અમુક સભ્યોએ તૈયાર થતા જોતા સભામાં જ ગોસિપિંગ શરુ કરી, ખાનગી કોચિંગ સેન્ટરો માટે કાયદો નહીં; સરકાર લાવશે નવી નીતિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment