Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકુમ સહિત રાજ્યના 6 પોલીસ અધિકારીને IPS તરીકે પ્રમોશન:હાઇકોર્ટે સવાલ પૂછ્યો નાસીરનગર ડિમોલિશનમાં DCP નકુમ કેમ હાજર હતા, 7 દિવસમાં તો સરકારે પ્રમોશન આપ્યું

    3 days ago

    કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને Select List-2026 હેઠળ ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં એક વર્ષના પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જાહેર થયેલી યાદીમાં રાજદીપસિંહ એન. નકુમ, ભરતકુમાર બી. રાઠોડ, પ્રફુલ વી. વાણિયા, રાજેશકુમાર ટી. પરમાર, કલ્પેશકુમાર એમ. ચાવડા અને રાકેશ ડી. દેસાઈનો સમાવેશ થાય છે. આ નિમણૂક ભારતીય પોલીસ સેવા (Recruitment) Rules, 1954 તથા Promotion Regulations, 1955 હેઠળ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તમામ અધિકારીઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત કાર્યક્રમો હેઠળ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન પર કડક કાર્યવાહી:નાયબ કલેક્ટરે બંધ કરાયેલા તમામ કોલસાના કૂવાઓની સ્થળ ચકાસણી કરી, ઝીરો ટોલરન્સ નીતિ યથાવત્
    Next Article
    કાવેરી સુગરની જમીન પર IPL કંપનીના પ્રોજેક્ટ સામે વિરોધ:ચીખલીના સાદડવેલમાં કેમિકલ પ્લાન્ટની આશંકા, સ્થાનિકોએ ‘IPL ગો બેક’ રેલી યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment