Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાન- પુરપાટ ઝડપે કાર ટ્રકમાં ઘૂસી, 6નાં મોત:આમાંથી 5 એક જ પરિવારના હતા, મંદિર જઈ રહ્યા હતા; 7 મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ

    6 hours ago

    રાજસ્થાનના ચુરુમાં પુરપાટ ઝડપે એક કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ. શનિવારે સવારે 8:30 વાગ્યે થયેલા અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો અને ડ્રાઇવરનું મોત થયું. સાદુલપુર (ચુરુ)ના દદરેવમાં થયેલા અકસ્માતમાં સાત મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. માહિતી અનુસાર, મૃતકો તારાનગર (ચુરુ)ના સોમસીસર ગામના રહેવાસી હતા. તેઓ ગોગામેડી (હનુમાનગઢ)માં દેવીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. -------------------- અકસ્માતના આ સમાચાર પણ વાંચો… જયપુર-ઓવરટેક કરતી વખતે ટ્રેલરમાં ઘૂસી ટ્રાવેલર, 3નાં મોત: સાંવલિયા સેઠનાં દર્શન માટે જઈ રહ્યા હતા મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ, આરોપ- ડ્રાઇવર નશામાં હતો જયપુરના બગરુમાં શુક્રવારે મોડી રાત્રે ટ્રેલર-ટ્રાવેલરની ટક્કરમાં 3 લોકોનાં મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત જયપુર-અજમેર નેશનલ હાઈવે પર થયો હતો.
    Click here to Read More
    Previous Article
    'આભ મારો બાપ ને, તુ માટી મારી મા...':વિજયગીરી બાવાની ફિલ્મ 'અંબા'નું બીજું ગીત રિલીઝ, રીવા રાચ્છ ટિપ્પણી રાસ રમતી જોવા મળી
    Next Article
    મહેસાણામાં મોડી રાત્રે APMCના ગોડાઉનમાં આગ:ફ્રૂટના ખાલી બોક્સ અને ટ્રક બળીને ખાખ, બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment