Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામના કાંમળવાડ પાસે દરિયામાં 6 બાળકો ડૂબ્યાં:5 બાળકોનો બચાવ થયો, એકનું ડૂબી જવાથી મોત

    12 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક કાંમળવાડ પાસે દરિયામાં નહાવા પડેલા છ બાળકો ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં પાંચ બાળકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક બાળકનું મોત થયું હતું. આશરે 10થી 12 વર્ષના આ બાળકો ઉમરગામની સુંદરવન સોસાયટીમાં રહે છે. તેઓ માતા-પિતાને જાણ કર્યા વગર દરિયાકિનારે ફરવા ગયા હતા. ભરતીનું પાણી અચાનક વધતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. બાળકોને મુશ્કેલીમાં જોઈને આસપાસના લોકો તરત મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાંચ બાળકોને બચાવી લીધા હતા. બાદમાં માછીમારી કરતી બોટો અને ફાયર વિભાગની ટીમોએ શોધખોળ શરૂ કરી, જેમાં એક બાળકનો મૃતદેહ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના ભાયલી વિસ્તારમાં તાલુકા પોલીસનું પેટ્રોલિંગ, ડ્રોન વીડિયો:નવરાત્રી પર્વના પ્રારંભ સાથે મહિલાઓની સુરક્ષા માટે વડોદરા તાલુકા પોલીસ એલર્ટ, ભાયલી વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું
    Next Article
    ગોધરાના ચિઠ્ઠીયાવાડમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:શ્રી ઝુલેલાલ મંદિરે 250થી વધુ લોકોએ લીધો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment