Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્યુરિટી ગાર્ડનું ઈન્ટિરીયર ડિઝાઈનર પર દુષ્કર્મ:ઉજ્જૈનથી પરત ફરતા વડોદરાના 6નાં મોત, રાકેશ ટીકેતે સરકારને આપી ચેતવણી, રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત

    1 day ago

    ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી સાથે ગાર્ડનું દુષ્કર્મ અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ..યુવતી ધાબા પર વોકિંગ કરવા ગઈ ત્યારે તેની સાથે શારિરીક સંબંધની માગ કરી, યુવતીએ ઈનકાર કરતા મોઢુ દબાવી હેવાનિયત આચરી.. આરોપીની ધરપકડ કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર દુષ્કર્મના ત્રણ દિવસ બાદ મોત નીપજ્યું ગાંધીનગરના કલોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના ત્રણ દિવસ બાદ તેનું મોત નીપજ્યું. અતિશય રક્તસ્રાવ અને કિડની અને આંતરડામાં ઈન્ફેક્શન થતા મોત નીપજ્યું. આરોપીના પરિવારે પીડિતાના ઘરે જઈ ધમકી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ યુવા મોરચાના સભ્ય અને મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ ખંભાતના ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય અને તેના મિત્ર સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી..ફોટા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બંનેએ પરણિતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાકેશ ટીકેતે સરકારને આપી ચેતવણી મોરબીમાં યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતની સરકારને ચેતવણી... કહ્યું જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ,હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પડશે . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માથાભારે સતીશ મરાઠાની હત્યાનો LIVE વીડિયો સુરતના માથાભારે સતીશ મરાઠાની હત્યાનો વીડિયો સામે આવ્યો.ખાડો ખોદતા હોય તેમ તલવાર, ધારિયા-કુહાડી અને ચપ્પુથી 39 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેસિડેન્ટ ડોક્ટરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી.. મૃતક મૂળ મોડાસાનો હતો.પોલીસે આત્મહત્યાના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાડીમાં તણાયા બાદ એક મહિને મળ્યો મૃતદેહ સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો..રેઈનકોટ અને હેલ્મેટ સાથે ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો. ચાર પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહાકાલના દર્શન કરી પરત ફરતા 6નાં મોત મહાકાલના દર્શન કરીને આવતા વડોદરાના 6 શ્રદ્ધાળુઓના મોત..ઉજ્જૈન હાઈવે પર રોંગ સાઈડથી આવતી ટ્રકે ઈકોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. વાનમાં ફસાયેલાં મૃતદેહને કાચ તોડી બહાર કઢાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિન્દ્રા થારે એક્ટિવા ચાલકને હવામાં ઉલાળ્યો દીવમાં પૂરપાર ઝડપે દોડતી મહિન્દ્રા થારે એક્ટિવા ચાલકને હવામાં ઉલાળ્યો.. અકસ્માતનો ભોગ બનનાર અને અકસ્માત સર્જનાર બંને NRI હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંચુરિયન રાઈસમાંથી નીકળી મરેલી ગરોળી વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી નીકળી મરેલી ગરોળી....યુવકોએ ફરિયાદ કરતા લારીચાલકે કહ્યું આ તો કોબીજ છે.. વીડિયો વાયરલ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'મોટા-મોટા પથ્થરો માર્યા, માથું ફાટી જાત':પશ્ચિમ બંગાળમાં મમતા પર હુમલો; કહ્યું- મરતાં-મરતાં બચ્યાં, પોલીસની સામે ટોળાએ કાર પર માટી-કાદવ લગાવ્યો
    Next Article
    વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષા ભાગ-2 યોજાઈ:વડોદરા શહેર અને જિલ્લાના 1300થી વધુ હરિભક્તોએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment