Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી:ચાણસ્મામાં શંકાસ્પદ દારુથી બેનાં મોત, રેલવે સ્ટેશનના સ્ટોલ પર ઉંદરે પફ ખાધો, ભાયલી રેપ કેસના આરોપીઓને આજીવન કેદ

    14 hours ago

    ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદ વડોદરાના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મ કેસના પાંચ આરોપીઓને આજીવન કેદની સજા. 2024માં બીજા નોરતે સગીરા પર તેના મિત્રની સામે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તહેવારોમાં રાશનકાર્ડ ધારકો ખાંડથી વંચિત રહેશે ગુજરાતના 2 લાખ રાશનકાર્ડ ધારકો જન્માષ્ટમી-દિવાળીમાં ખાંડથી વંચિત રહેશે..:35% સસ્તા અનાજના દુકાનધારકો ઈ-ચલણ ભરી ન શકતા મૂશ્કેલી પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલવે સ્ટેશનના સ્ટોલ પર ઉંદરે પફ ખાધો સુરત રેલવે સ્ટશનના સ્ટોલ પર ઉંદરે પફની મિજબાની માણી.. વીડિયો વાયરલ થતા સ્ટોલને સીલ કરવામાં આવ્યો. તો કોન્ટ્રાક્ટ કાયમ માટે રદ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિયા,રિક્ષા અને બાઈકની ટક્કરમાં ત્રણના મોત જામનગર લાલપુર હાઈવે પર કિયા , રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ.. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર ચાલકે બ્રેક મારતા પાંચ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ અમદાવાદના અખબાર નગર અંડરપાસમાં પિક અવર્સમાં એક્સિડેન્ટ. એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાંચ ગાડી એકબીજા સાથે અથડાઈ. તમામ કારને નુક્શાન પહોંચ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગણેશ આગમન યાત્રામાં બીજી વાર અફરાતફરી મચી સુરતના ઘોડદોડ નજીક રામનાથ ચોકમાં સરકાર ગૃપ આયોજિત ગણેશ આગમન યાત્રામાં અફરાતફરી..ભીડ વધી જતા ધક્કામુક્કી અને ટેબલ પટકાતા લોકો પટકાયા. સંજય દત્ત કાર્યક્રમમાં વીડિયો કોલથી જોડાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરમાંથી પણ રિવોલ્વર-છરો મળ્યા મહેસાણામાં મિર્ઝાપુર ફિલ્મ જેવી ગેંગવોરની ઘટનામાં ખુલાસો. જેના પર ફાયરિંગ થયું તે ભાવેશ ઝીલિયાની કારમાંથી પણ રિવોલ્વર અને છરો મળ્યા.. 30 ઓગસ્ટે રાત્રે ગુંડાઓએ ફોર્ચ્યુનર કારને ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાણસ્મામાં શંકાસ્પદ દારુ પીવાથી બે લોકોનાં મોત ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે પાટણના ચાણસ્મામાં શંકાસ્પદ દારુ પીવાથી બે લોકોનાં મોત થયા. જિલ્લા પોલીસવડાએ લઠ્ઠકાંડની આશંકાને નકારી દીધી છે. તો ધારાસભ્ય દિનેશ ઠાકોરે પોલીસની મિલીભગતથી દારુના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુધવારથી શરુ થતા મેળાની તૈયારીઓેને આખરી ઓપ રાજકોટના 'વિરાસતથી વિકાસ' લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ.. બુધવારથી જામશે મેળાની રંગત.. મેળા માટે 14 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં હજુ વરસાદની 12 ટકા ઘટ છે. જો કે સોરાષ્ટ્ર અને કચ્છ કોરાધાકોર જ રહેતા અહીં 33 ટકા વરસાદની ઘટ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એકને છરીથી રહેંસી, બીજીને ગાડી નીચે કચડી:અમેરિકામાં ભારતીય મૂળની બે પરિણીતાની ઘાતકી હત્યા, 'બેસ્ટ ફ્રેન્ડ' નીકળી હત્યારી
    Next Article
    નિઝરની એકલવ્ય સ્કૂલમાં પોલીસનો જાગૃતિ કાર્યક્રમ:નવા કાયદા, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો પર માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment