Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડિયા-બાદનપર રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા 6 ડમ્પર ઝડપાયા:કુંન્નડ ગામ પાસે ખાણ-ખનીજ વિભાગે 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

    6 hours ago

    જામનગર જિલ્લામાં ખનીજચોરી રોકવા ખાણ-ખનીજ વિભાગે તપાસ કરી. એક જ દિવસમાં બે જગ્યાએથી ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ વહન કરતા 6 ડમ્પર પકડાયા. આશરે 1.90 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભૂસ્તરશાસ્ત્રી જામનગરના કહેવા પર જોડિયા-બાદનપર રોડ પર કુંન્નડ ગામ પાસે ટીમે તપાસ કરી. અહીંથી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 4 ડમ્પર પકડાયા. અધિકારીઓએ 1.30 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. બીજી એક કાર્યવાહીમાં પડાણા સર્કલ પાસેથી બ્લેક ટ્રેપ ખનીજનું ઓવરલોડ વહન કરતા 2 ડમ્પર રોકાયા. આમાં 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો. બંને ડમ્પર પડાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા. 6 ડમ્પર અને 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત થયા બાદ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આ ઓપરેશનમાં નિખિલભાઈ, નૈતિકભાઈ અને આનંદભાઈ સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણની દૂધ મંડળીમાં 23.90 લાખથી વધુની ગેરરીતિ:ડમી ખાતા ખોલી દૂધમાં પાણી ઉમેરનાર 4 કર્મચારીઓ સામે FIR
    Next Article
    રાધનપુર પાસે કારમાંથી 805 બોટલ વિદેશી દારૂ ઝડપાયો:LCBએ પીછો કરી અમદાવાદના ચાલકને પકડ્યો, ₹6.22 લાખનો મુદ્દામાલ જપ્ત; 2 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment