Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર પાસે કારમાંથી 805 બોટલ વિદેશી દારૂ ઝડપાયો:LCBએ પીછો કરી અમદાવાદના ચાલકને પકડ્યો, ₹6.22 લાખનો મુદ્દામાલ જપ્ત; 2 સામે ગુનો

    6 hours ago

    પાટણ જિલ્લા એલસીબી ટીમે રાધનપુર પાસે એક કારમાંથી 805 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કારનો પીછો કરીને અમદાવાદના ચાલક જીવણ વાલ્મિકીની અટકાયત કરી હતી. કારમાંથી 3,12,600 રૂપિયાનો વિદેશી દારૂ મળ્યો હતો. દારૂ, કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ 6,22,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ દારૂ મંગાવનાર દિલીપ પરમાર (પડાણા) અને ભરાવનાર નરેશ રબારી (સાંચોર) ફરાર છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જોડિયા-બાદનપર રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા 6 ડમ્પર ઝડપાયા:કુંન્નડ ગામ પાસે ખાણ-ખનીજ વિભાગે 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    સ્કોર્પિયો અને મોબાઈલ લૂંટીને ફરાર રાજસ્થાનનો કુખ્યાત શખ્સ ઝડપાયો:​ટેસ્ટ ડ્રાઈવ આપવાના બહાને ફિલ્મીઢબે ભાગ્યો હતો, જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સાયલા ગામ નજીકથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment