Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર ચારથાંભલા પાસે જાહેરમાં જુગાર રમતા 6 પકડાયા:પોલીસે દરોડો પાડી 10,120 રૂપિયા રોકડા જપ્ત કર્યા

    1 day ago

    લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 લોકોને પકડ્યા છે. આ કાર્યવાહી લાલપુર ચારથાંભલા પાસે કરવામાં આવી હતી. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજુભાઈ અમજીભાઈ પરમારના ઘરની સામે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. દરોડા દરમિયાન બે પુરુષ અને ચાર મહિલાઓ ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 10,120 રૂપિયા રોકડા અને ગંજીપત્તાના 52 પાના જપ્ત કર્યા હતા. પોલીસે રાજુભાઈ અમજીભાઈ પરમાર અને દિપકભાઈ જયંતિભાઈ રાઠોડની ધરપકડ કરી છે. જ્યારે મહિલાઓેને BNSS કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા, CCTV:બે મોપેડમાં પર સવાર 4 યુવકે છરીના 19 ઘા માર્યાં, રોડ પર લોહીનો રેલો ચાલ્યો; સોપારી આપ્યાની શંકા
    Next Article
    જામજોધપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા:પાળેશ્વરનેશના ઘાસના ગોડાઉન પાસે દરોડો, રૂ.10,150 રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment