Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા:પાળેશ્વરનેશના ઘાસના ગોડાઉન પાસે દરોડો, રૂ.10,150 રોકડ જપ્ત

    1 day ago

    જામજોધપુર પોલીસે પાળેશ્વરનેશ વિસ્તારમાં કાર્યવાહી કરી છે. પોલીસે ઘાસના ગોડાઉન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર લોકોને પકડ્યા હતા. દરોડા દરમિયાન અનિલભાઈ કાનાભાઈ કટારા, મેસુરભાઈ કરશનભાઈ કટારા, પાર્થ ભીમાભાઈ કટારા અને દિલીપભાઈ હંસરાજભાઈ સોલંકી ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી અંગઝડતી અને સ્થળ પરથી કુલ રૂ.10,150 રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, ગંજીપત્તાના 52 પાના પણ કબજે લેવાયા હતા. પોલીસે ચારેય શખ્સો સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર ચારથાંભલા પાસે જાહેરમાં જુગાર રમતા 6 પકડાયા:પોલીસે દરોડો પાડી 10,120 રૂપિયા રોકડા જપ્ત કર્યા
    Next Article
    મોટી ખાવડીમાં જાહેરમાં જુગાર રમતા 4 લોકો પકડાયા:મેઘપર પોલીસે દરોડો પાડી 10,780 રૂપિયા રોકડા જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment